રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે તો, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત Rajkot Municipal Corporation Bharti 2023નો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.ભરતી સબંધિત અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન(RMC) ભરતી 2023
સંસ્થાનું નામ
જીલ્લા આરોગ્ય સોસાયટી રાજકોટ
સૂચના નં.
–
પોસ્ટ
સહાયક અને અન્ય
ખાલી જગ્યાઓ
30
જોબ સ્થાન
રાજકોટ
જોબનો પ્રકાર
કરાર આધાર
એપ્લિકેશન મોડ
ઓનલાઈન
(RMC) ભરતી 2023પોસ્ટનું નામ
MO RBSK
મોનીટરીંગ અને મૂલ્યાંકન મદદનીશ
નાણા સહાયક
વરિષ્ઠ ટીબી સારવાર સુપરવાઈઝર (STS)
.ડેટા એન્ટ્રી ઓપરેટર
FHW
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
ફાર્માસિસ્ટ RBSK
સ્ટાફ નર્સ
(RMC) ભરતી 2023શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
લાયકાત
MO RBSK
BAMS/BSAM/BHMS
મોનીટરીંગ અને મૂલ્યાંકન મદદનીશ
સ્નાતક
નાણા સહાયક
કોમર્સમાં સ્નાતક/ M.COM/ B.Com
વરિષ્ઠ ટીબી સારવાર સુપરવાઈઝર (STS)
બેચલર ડિગ્રી, ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ
ડેટા એન્ટ્રી ઓપરેટર
કોમર્સમાં સ્નાતક/ M.COM/ B.Com
FHW
FHW/ ANM કોર્સ
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
કોમર્સમાં સ્નાતક/ M.COM/ B.Com
ફાર્માસિસ્ટ RBSK
કોમર્સમાં સ્નાતક/ M.COM/ B.Com
સ્ટાફ નર્સ
B.Sc નર્સિંગ/ GNM માં ડિપ્લોમા
(RMC) ભરતી 2023ઉમર મર્યાદા
નિયમો પ્રમાણે
(RMC) ભરતી 2023પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર
MO RBSK
રૂ.25000/-
મોનીટરીંગ અને મૂલ્યાંકન મદદનીશ
રૂ. 13000/-
નાણા સહાયક
રૂ. 13000/-
વરિષ્ઠ ટીબી સારવાર સુપરવાઈઝર (STS)
રૂ. 18000/-
ડેટા એન્ટ્રી ઓપરેટર
રૂ. 12500/-
FHW
રૂ. 12500/-
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
રૂ. 13000/-
ફાર્માસિસ્ટ RBSK
રૂ. 13000/-
સ્ટાફ નર્સ
રૂ. 13000/-
(RMC) ભરતી 2023પસંદગી પ્રક્રિયા
ટેસ્ટ/ઇન્ટરવ્યુ
(RMC) ભરતી 2023અરજી કઈ રીતે કરવી?
પાત્રતા ધરાવતા ઉમેદવારો તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની મૂળ અને નકલો સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.