Janani Surxa Yojana 2023 :આ યોજના દ્વારા પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા માં સારવાર આપવામાં આવશેJanni Surxa Yojana:

Janani Surxa Yojana 2023 આજનો માનવી પોતાના આરોગ્યનું ધ્યાન રાખે એ ખુબ જ જરૂરી છે. આરોગ્ય એ જીવનનો મુળભુત પાયો છે. આરોગ્ય સુખાકારીએ જીવનની પ્રથમ માંગ છે. આરોગ્ય જાળવણી હેતુ સરકાર દ્વારા અથાક પ્રયાસ કરવામાં આવે છે અને આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં મહિલા સ્વાવલંબન યોજના, ટેક હોમ રેશન યોજના, વ્હાલી દીકરી યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો સમાવેશ થાય છે. આજની આ આર્ટીકલમાં આપણે Janni Surxa Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું.

યોજના વિશે માહિતી

યોજનાનું નામજનની સુરક્ષા યોજના।
વિભાગનું નામઆરોગ્ય અને પરીવાર મંત્રાલય
પેટા વિભાગ/કચેરી નું નામજિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી-જિલ્લા પંચાયત (આશા વર્કર) બહેનોનો સંપર્ક કરવો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાસગર્ભા મહિલા
યોજના હેઠળ મળવાપાત્ર સહાયસગર્ભા માતાને પ્રસૂતિ બાદ 42 દિવસ સુધી અને નવજાત શિશુને 1 વર્ષ સુધી સરકારી સંસ્‍થાઓમાં નિઃશૂલ્‍ક આરોગ્‍ય સારવાર.  
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://gujhealth.gujarat.gov.in

યોજનાની શરતો

આ યોજનાની શરતો નીચે મુજબ છે.

  • 19 વર્ષ કે તેથી વયની હોય.
  • બે જીવીત જન્‍મો સુધી જ લાગુ પડશે.

ગ્રામ્ય વિસતારની સગર્ભા બહેનોને મળતા લાભો

  • સગર્ભાને દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૨૦૦/- અંકે રૂપિયા બસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.

શહેરી વિસ્‍તારની સગર્ભા બહેનોને મળતા લાભો

  • ગરીબી રેખા હેઠળની સગર્ભા માતા જો દવાખાનામાં પ્રસુતિ કરાવે તો તેને રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.

સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ

  • મફત સંસ્‍થાકીય પ્રસૂતિ સેવા નિઃશૂલ્‍ક સીઝેરીયન સેવા મફત દવા, સર્જીકલ અને અન્‍ય સામગ્રી મફત લેબોરેટરી સેવાઓ – લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે.
  • હોસ્‍પિટલમાં રહે તે દરમ્‍યાન નિઃશૂલ્‍ક ભોજન
  • જરૂર પડે ત્‍યારે નિઃશૂલ્‍ક રકત મફત એમ્‍બ્‍યુલન્‍સ સેવા – ઘરેથી હોસ્‍પિટલ, હોસ્‍પિટલથી મોટી હોસ્‍પિટલ, તથા ઘરે પરત
  • હોસ્‍પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી

નવજાત શિશુને ૧ વર્ષ સુધી મળવાપાત્ર સેવાઓ

  • નિઃશૂલ્‍ક સારવાર
    • મફત દવા સર્જીકલ અને અન્‍ય સામગ્રી
    • મફત લેબોરેટરી સેવાઓ 
    • જરૂર પડે ત્‍યારે નિઃશૂલ્‍ક રકત
    • મફત એમ્‍બ્‍યુલન્‍સ સેવા – ઘરેથી હોસ્‍પિટલ હોસ્‍પિટલથી મોટી હોસ્‍પિટલ તથા ઘરે પરત
    • હોસ્‍પિટલની કોઇ પણ પ્રકારની ફી માંથી મુકતી

JSY એ કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે, જે ડિલિવરી અને પોસ્ટ-ડિલિવરી સંભાળ સાથે રોકડ સહાયને એકીકૃત કરે છે. આ યોજનાએ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા (આશા) ને સરકાર અને સગર્ભા સ્ત્રીઓ વચ્ચેની અસરકારક કડી તરીકે ઓળખી છે.

યોજના હેઠળ મળતી રોકડ સહાય

Category Rural area   Total Urban area  Total
 Mother’s packageASHA’s package*Mother’s packageASHA’s package**(Amount in Rs.)
LPS1400600200010004001400
HPS70060013006004001000

હોમપેજ માટે અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top