icc world cup 2023 : નું ટાઇમ ટેબલ જુઓ

icc world cup 2023 ।। આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ જાહેર ।। ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર ।। Icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ટાઇમ ટેબલ ।। આઈસીસી વન ડે ક્રિકેટ વિશ્વ કપનું ટાઈમ ટેબલ જાહેર ।। World Cup 2023 Team India Schedule

આઇસીસી વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી શરૂ થશે જેમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન પર ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. સેમિફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતમાં રમાશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 50 દિવસો સુધી કુલ 48 મેચ રમાશે, જેને કયા કયા શહેર હોસ્ટ કરશે એની પણ માહિતી સામે આવી ચૂકી છે.

આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023

પોસ્ટ નું નામઆઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ
વર્ષ2023
પ્રથમ મેચ5 ઓક્ટોબર
કુલ ટીમો10 ટીમો
કુલ મેચ48
icc world cup 2023

ભારતના 12 શહેરોમાં રમાશે વર્લ્ડ કપ

વનડે વિશ્વ કપ નું શેડ્યુલ જાહેર થઈ ગયું છે ત્યારે વિશ્વ કપના દરેક મેચ દેશના 12 શહેરોમાં રમાડવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ, લખનઉ, ધર્મશાલા, હૈદરાબાદ, તિરવનંતપુરમ, પુણે અને ગુવાહાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની 9 લગી મેચ, 9 અલગ અલગ સ્ટેડિયમમાં રમાશે.

46 દિવસ સુધી વનડે વર્લ્ડ કપ રમશે

ભારતમાં ઓક્ટોબર – નવેમ્બર ની વચ્ચે 46 દિવસ સુધી વનડે વર્લ્ડ કપ ના 48 મુકાબલા રમવામાં આવશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC ) એ મંગલવારના રોજ વર્લ્ડ કપ નું શેડ્યુલ જાહેર કર્યું છે. આ ટુર્નામેંટ ની શરૂઆત 5 ઓક્ટોબર ના રોજ ન્યૂજિલેંડ – ઈંગ્લેન્ડ માં મુકાબલો થઈ શકે છે. આ મેચ અમદાવાદ ના નરેંદ્ર મોદી સ્ટેડિયમ માં રમવામાં આવશે. આ મેદાન પર 19 નવેમ્બર ના તોજ ફાઇનલ હશે. ટુનામેંટ ના સેમિફાઇનલ નો મુકાબલો મુંબઈ અને કોલકાતા માં થશે.

ICC વર્લ્ડ કપ 2023 તમામ ટીમ ના નામ

  • ભારત
  • બાંગ્લાદેશ
  • પાકિસ્તાન
  • ઓસ્ટ્રેલિયા
  • અફઘાનિસ્તાન
  • વેસ્ટ ઈન્ડિઝ
  • દક્ષિણ આફ્રિકા
  • શ્રિલંકા
  • આયર્લેન્ડ
  • ઝિમ્બાબ્વે
  • નેધરલેન્ડ
  • ન્યૂઝીલેન્ડ
  • ઈંગ્લેન્ડ

ICC વર્લ્ડ કપ આજ સુધી કઈ કઈ ટીમ જીતી

icc world cup 2023 :પ્રથમ વર્લ્ડ કપ ફાઇનલ 21 જૂન 1975ના રોજ લોર્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડીઝે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. વર્ષ 1983 સુધી ODI વર્લ્ડ કપ 60-60 ઓવરનો હતો. 1987થી, ટુર્નામેન્ટ 50-50 ઓવરની શરૂ થઈ.

ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે, જેણે 5 વખત વર્લ્ડ કપ જીત્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ 2-2 વખત ચેમ્પિયન બન્યા છે. ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાને 1-1 વખત ટાઈટલ જીત્યું હતું. ભારતે 1983 અને 2011માં ટ્રોફી જીતી હતી.

વધુ વાંચો : Digilocker App 2023:હવે તમારા બધાજ ડોક્યુમેન્ટ તમે સરકારી એપ માં સાચવી સક્સો

ICC વર્લ્ડ કપ લાઇવ મોબાઇલમાં કેવી જોવો ?

icc world cup 2023 ICC વર્લ્ડ કપ 2023નું તમારા ટેલિવિઝન પર ડિઝની + હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. જો તમે ICC વર્લ્ડ કપ 2203 નું લાઈવ સ્ટ્રીમ જોવા માંગતા હોવ તો તમારે Disney+ Hotstar માટે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. ICC વર્લ્ડ કપ 2023 ની મેચોની લાઇવ સ્ટ્રીમ જોવા માટે તમે નીચે સૂચિબદ્ધ પગલાંને અનુસરી શકો છો.

  • સૌથી પહેલા તમારે Google Play Store અથવા App Store પરથી Disney+ Hotstarની એપ ડાઉનલોડ કરવી પડશે અથવા તમારા ઉપકરણ પર વેબસાઇટ ખોલવી પડશે.
  • પછી તમારે તમારા મોબાઇલ નંબર અને તમારા પાસવર્ડનો ઉપયોગ કરીને એપ્લિકેશન અથવા વેબસાઇટમાં લૉગિન કરવાની જરૂર પડશે.
  • પછી તમારે આગળ વધતા પહેલા એપનું સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે.
  • એપ્લિકેશનને સબસ્ક્રાઇબ કર્યા પછી, હોમપેજ ખોલો અને પછી લાઇવ સ્ટ્રીમના ટેબ પર જાઓ.
  • નીચે સ્ક્રોલ કરીને આ ટેબમાં ICC વર્લ્ડ કપ 2023 મેચની લિંક જુઓ.
  • જે મેચ ચાલી રહી છે તેના પર ક્લિક કરો અને પછી તે રમવાનું શરૂ કરશે.

BCCI સેક્રેટરી જય શાહ એ આપી માહિતી

icc world cup 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top