Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2023:સરકાર હવે ખેડૂત ને આપશે સ્માર્ટફોન લેવા માટે સહાય

Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2022 દ્વારા ખેડૂતોને મોબાઈલ મા સહાય આપવામા આવશે જેના થી ખેડૂતો smartphone દ્વારા સીધા જ સરકાર ની ડિજીટલ સેવા નો લાભ લઇ શકે છે. સરકાર ના કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર મંત્રાલય દ્વારા ખેડુતો નાં હિત માટે ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.

ikhedut ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023

યોજનાનું નામખેડૂત મોબાઈલ સહાય યોજના 2023
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
મળવાપાત્ર સહાયમોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

ikhedut ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો ઉદ્દેશ્ય

આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલનું મહત્વ ખુબ છે, તે માટે આજના આ યુગમાં ગુજરાતનો પ્રત્યેક ખેડૂત ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જેમાં ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે, રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના દ્રારા મેળવે તે આ યોજના હેતુ છે. તેથી આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

ikhedut ખેડૂત મોબાઈલ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે જમીન હોવી જોઈએ.
  • જો ખેડૂત પાસે એક કરતા વધુ ખાતા હોય તો પણ સહાય એક જ વાર આપવામાં આવશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં, ખેડૂતો ikhedut 8-A માં દર્શાવેલ ખાતાધારકોમાંથી માત્ર એક જ લાભ મેળવવા માટે હકદાર રહેશે.
  • આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી માટે જ હશે. સ્માર્ટફોન માટે અન્ય એસેસરીઝ જેમ કે બેટરી બેકઅપ ઉપકરણો, ઇયરફોન અથવા ચાર્જર શામેલ કરવામાં આવશે નહીં.

ikhedut ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

ખેડૂત મોબાઈલ સહાય યોજના જો ખેડૂત સ્માર્ટ ફોન ની ખરીદી કરે તો તો તેને બાળપણ ની ખરીદી પર સહાય આપવામાં આવ્યા છે. જો ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ હોત રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા પંદરસો રૂપિયા માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર હશે.
દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 9 હજારની કિંમતમાં પણ ખરીદે છે અને તે કિંમતના 10 ટકા મુજબ તેમને 900 રૂપિયા સહાય મળશે જ્યારે લાભાર્થી ખેડૂતો દ્વારા હજાર રૂપિયાની કિંમતમાં પણ ખરીદે પણ તેમના 10% લેખે 1600 રૂપિયા થાય જ નિયમ અનુસાર તેમને પંદરસો રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

ikhedut મોબાઈલ સહાય યોજના ઉપયોગી દસ્તાવેજ

  • ખેડૂત લાભાર્થી ની આધારકાર્ડ ની નકલ
  • ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ
  • ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલ
  • ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક
  • જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
  • મોબાઈલ ફોન નું IMEI Number

વધુ માહિતી માટે વિડિઓ જુઓ : Smartphone Sahay Yojana 2023 Gujarat | Khedut Mobile Sahay Yojana 2023 Gujarat | Phone Sahay Yojana

ikhedut ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા માટે કરો આ કામ

  • આ યોજનાનો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • મંજૂર થયેલ અરજીઓને SMS/ઈ-મેલ અથવા અન્ય માધ્યમો દ્વારા સૂચિત કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદ કરાયેલા લાભાર્થીઓએ પૂર્વ મંજૂરી ઓર્ડર સાથે 15 દિવસની અંદર સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • નિર્ધારિત સમયમાં સ્માર્ટફોન ખરીદ્યા પછી, લાભાર્થી ખેડૂતે અરજી ફોર્મ પર સહી કરવાની રહેશે.
  • અન્ય તમામ દસ્તાવેજો સાથે સહી કરેલ પ્રિન્ટ આઉટ ગ્રામ સેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારીને સબમિટ કરવાની રહેશે.
  • આ યોજના લાગુ થયા બાદ સ્માર્ટફોનની ખરીદી માટેનું બિલ નિર્ધારિત સમય મર્યાદામાં સબમિટ કરવાનું રહેશે

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં અરજી કરવા અગત્યની તારીખ

અરજી કરવાની શરૂઆતની તારીખ:-15/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ :-14/06/2023

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 કેવી રીતે ઓનલાઈન અરજી કરવી

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના” દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl ની અધિકૃત વેબસાઇટઅહીં ક્લિક કરો.
હોમપેજઅહીં ક્લિક કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top