Aadhar card update Online 2023:આધાર કાર્ડ અપડેટ કરો એકદમ મફત પછી થશે ચાર્જ, જુઓ સમગ્ર માહિતી

Aadhar card update Online ઘરે બેઠા માં સુધારો કરો

સેવાનો પ્રકારAadhaar Card Update Online
યોજના મુખ્ય ઉદ્દેશભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા
આધારકાર્ડ Download કરી શકે તેવો ઉદ્દેશ છે.
લાભાર્થીભારતના તમામ નાગરિક
અરજી પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://uidai.gov.in

Aadhar card update Online મફતમાં થશે આધાર કાર્ડ અપડેટ

Aadhar card update :UIDAI સમયાંતરે આધાર વિગતો અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરતું રહે છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી ખોટી રીતે નોંધાયેલી છે અને તમે તેને સુધારવા માંગો છો, તો આ કામ મફતમાં કરાવવાનો હવે યોગ્ય સમય છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને UIDAIએ આધાર કાર્ડમાં અપડેટને થોડા સમય માટે ફ્રી કરી દીધું છે. હવે આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ પૈસા ચૂકવવાના રહેશે નહીં. તેમજ જો તમે આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરો છો, તો તમારે હજુ પણ 50 રૂપિયા ચૂકવવા પડશે.

Aadhar card update Online આધાર કાર્ડ માં ઓનલાઇન શું શું બદલાઈ શકાશે ?

  • વ્યક્તિનું નામ
  • પિતાનું નામ
  • મોબાઇલ નંબર જનરેટ કરો
  • સરનામું
  • ફોટો
  • જન્મ તારીખ
  • લિંગ (સ્ત્રી-પુરુષ)

Aadhar card update Online આધાર કાર્ડમાં નામ સરનામું વગેરે કેવી રીતે અપડેટ કરવું ?

  • સૌ પ્રથમ UIDAI વેબસાઇટની મુલાકાત લો અથવા તમારા બ્રાઉઝરમાં http://uidai.gov.in/ ટાઇપ કરો.
  • વેબસાઇટની ઉપર ડાબી બાજુએ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી My Aadhar પસંદ કરો.
  • પછી વેબસાઇટની ઉપર ડાબી બાજુએ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી અપડેટ તમારે લોગિન કરવું પડશે જેના માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો હવે તમારા નંબર પર એક OTP આવશે જે તમારે અહીં એન્ટર કરવાનો રહેશે.
  • પછી તમારે અપડેટ આધાર ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. પછી તેમાં એક પેજ ખુલશે
  • Proceed to Update Aadhaar પર ક્લિક કરો.
  • હવે તમારે જે અપડેટ કરવું છે તે પસંદ કરવાનું રહેશે. આમાંથી તમારે એડ્રેસ સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી, ફરી એકવાર Proceed to Update Aadhaar પર ક્લિક કરો.
  • પછી તમારે તમારું નવું સરનામું દાખલ કરવું પડશે અને તમારે નીચેના સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.
  • પછી તમારે Next પર ક્લિક કરવાનું રહેશે. તમે તમારા દ્વારા અપડેટ કરેલી બધી માહિતી જોશો અને તેને તપાસો અને પછી રૂ. 50 ની ચુકવણી કરો.
  • આ પછી તમારું કામ થઈ જશે અને તમારું આધાર સરનામું બદલાઈ જશે.

Aadhar card update Online મહત્વપૂર્ણ લિંક

UIDAI સરકારની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
આધાર કાર્ડ અપડેટ કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top